/

ટેક્સમાં મધ્યમવર્ગ માટે રાહત કે લૂંટનો નવો કારશો ?

નાંણામંત્રી નિર્મલા સીતારમણે તેનું બીજું બજેટ રજૂ કર્યું જેમા ગ્રામિણ ક્ષેત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઘણા પગલાં લેવાયા પણ સામાન્ય માણસો માટે કઈ ખાસ જાહેરાતો નથી કરવામાં આવી. નવા સ્લેબ મુજબ 5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ ચૂકવવો નહી પડે, સાથે જ હવે 80C હેઠળ રૂપિયા 150,000 ડીડક્શન કરાયું છે, નોકરિયાતો માટે `50,000 સ્ટાન્ડર્ડ ડીડક્શન અને `25000નું મેડિક્લેમ આપવાની જાહેરાતો કરવામાં આવી છે.

સમજો જુના અને નવા રેટમા ટેક્સમા કેટલો ફેરફાર

આવક                                જૂના રેટ        નવા રેટ
0-`2.5 લાખ                         છૂટ                 છૂટ
`2.5લાખ-થી -`5લાખ           5%                  5%
`5લાખ-થી -`7.5લાખ            20%               10%
`7.5લાખ-થી -`10લાખ          20%                15%
`10લાખ-થી -`12.5લાખ        30%                20%
`12.5લાખ-થી -`15લાખ        30%                25%
`15લાખ-થી- વધુ                   30%                30%

Leave a Reply

Your email address will not be published.