
પોરબંદર ના રાણાવાવ ચોક માં રહેણાક મકાન માં લાગી આગ આગ બુજવવા ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ છે આગ ને કાબુ કરવા સ્થાનિક લોકો એ પાણી નો મારો ચલાવ્યો હતોઆજે વહેલી સવારે રાણાવાવ ના નટવરચોક વિસ્તાર માં આવેલા એક રહેણાક મકાન માં અચાનક આગ લાગતા ઘર ની ઘર વખરી બળી ને ખાખ થઈ ગઈ હતી જોકે સ્થાનિકો એ મદદ કરતા મોટી જાનહાની ટળી હતી