/

જાણો અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની કારની 10 વિશેષતાઓ

  1. વિન્ડો
    પોલી કાર્બોનિક બનેલા 5 લેયરવાળા બુલેટપ્રુફ કાચ.

2. ડ્રાઈવિંગ કમ્પાર્ટમેન્ટ
GPS ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ કોમ્યુનેક્સન સેન્ટર.

3. નાઈટ વિઝન કેમેરા
ગાડીમાં અતિઆધુનિક નાઈટ વિઝન કેમેરાથી સજ્જ.

4. દરવાજા
8 ઇંચ જાડા ગેટ કેમિકલ હુમલાથી પુરી રીતે સુરક્ષિત.

5. પાછલો હિસ્સો
રાષ્ટ્રપતિ સહીત ચાર લોકોની સીટ. પેનિક બટન અને ઓક્સીઝ્ન સપ્લાય ઉપલબ્ધ.

6. બુટ
ફાયર ફાઇટિંગ સિસ્ટમ , ટિયરગેસ અને સ્મોક સિસ્ટમથી સજ્જ.

7. ફ્યુઅલ ટેન્ક
સીધા હુમલા અને બ્લાસ્ટથી બચવા માટે સ્પેશિયલ ફોર્મ વાળી ફૂલ પ્રુફ ટેન્ક.

8. બોડી
સ્ટીલ, એલ્યુમિનિયમ, ટાયટેનિયમ અને સેરેમિકથી બનેલા 5 ઇંચ જાડાઈવાળા મિલ્ટ્રી ગ્રેડ ગેટ.

9. હથિયારોથી સજ્જ
શોટ ગન, ટિયરગેસ હથિયાર, રાષ્ટ્રપતિના બ્લડગ્રૂપ સુધીનું લોહી.

10. ટાયર
પંચર ન પડે તેવા ટાયર, જે ધ્વસ્ત થતા પણ કામ કરશે.

Leave a Reply

Your email address will not be published.