//

જામનગરમાં જાંબાજ પોલીસકર્મીના કારણે 12 વિદ્યાર્થીઓ આગમાં હોમાતા બચ્યા

આજે જામનગર શહેરના રાધે ક્રિષ્ના એવન્યુ માં આગજનીની ઘટના બની હતી તે સમયે જામનગર એલસીબી માં ફરજ બજાવતા અજયસિંહ ક્યાંથી પસાર થતાં ત્યારે કેવો છે ઉપરના ભાગે વિદ્યાર્થીઓને આગને કારણે પરેશાની માં ગયા હતા ત્યારે તેઓએ હિંમતભર્યું પગલું ભરી વિદ્યાર્થીઓના જીવ બચાવવા બાજુમાં આવેલ એક દુકાનના છજા ઉપર ચડી ગયા તેઓને હિંમત ને જોઈને આજુબાજુના સ્થાનિકોએ પણ હિંમત દાખવી તેઓની સાથે બચાવ કામગીરીમાં હિંમતપૂર્વક સામેલ થયા હતા આગને કારણે ફસાયેલા 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા કદાચ આ પોલીસ કર્મી હિંમત ન દાખવી હોત અથવા તો ત્યાંથી પસાર ન થયા હોત તો કદાચ પરિણામ કંઈક જુદુ જ હોત ત્યારે જામનગરના પોલીસ કર્મી અજયસિંહ ઝાલાની બહાદુરીને શહેરીજનોએ ખુબ જ પ્રશંસા કરી છે.

Leave a Reply

Your email address will not be published.