//

Breaking News : દેવભૂમિ દ્વારકાની ફિશિંગ બોટો સમુદ્રમાંજ 206 માછીમારોને બોટ કોરોનટાઇન કરી દેવાયા

કોરોના વાયરસનો ચેપ આગળ વધી રહ્યો છે જેને  દ્રારા અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે સુરતના 54000 લોકોને માસ કોરોનટાઇન કર્યા છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારી કરી પરત આવેલા માછીમારોને બોટમાં જ કોરોનટાઇન કરી દેવામાં આવ્યા છે. જો આ માછીમારો બજાર માં નીકળે અને તેમને કોરોના વાયરસ ના લક્ષણ હોઈ તો તે બીજા લોકોને પણ ચેપ લગાડી શકે તેથી જિલ્લા વહીવટી તત્ર અને આરોગ્ય વિભાગે તેમની ચકાશણી કરી બોટ કોરોનટાઇ કરી દેવામાં આવ્યા છે બોટ કોરોનાઇટ કરવા માં આવેલ 206 માછીમારોમાં દેવભૂમિ દ્વારકા ,ઓખા અને સલાયાના હોવાનું સામે આવ્યું  છે બોટ કોરોનાઇન્ટ કરી બોટોને સમુદ્રમાં જ રાખી દેવામાં આવી છે કિનારા તરફ લાવવા પર તત્રએ રોક લગાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.