/

સાપુતારા જતી પ્રવાસની બસ પલ્ટી જતા 23 વિધાર્થીઓ ઈજાગ્રસ્ત

અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળાના ઘાેરણ 4 થી 8ના બાળકાે માટે સાપુતારાનાે પ્રવાસ યાેજાયાે હતાે.પ્રવાસનીલકઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી દરમિયાનમાં સવારે 5 વાગ્યે ચીખલી નજીક લકઝરી પલટી મારી જતાંદુધર્ટના સર્જાઇ હતી.લકઝરીમાં 57 વિધાર્થીઓ સવાર હતાં. જેમાંથી દુર્ધટનામાં વિધાર્થીઓ સહિત 23 ઇજાગ્રસ્ત થયાંહતાં. જેમાંથી 3 વિધાર્થીઓ ની હાલત ગંભીર છે. જેમણે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૃચ સંચાલિત પ્રાથમિક શાળાનાં પ્રવાસમાં પ્રાઇવેટ લકઝરી બસમાં57 વિધાર્થીઓ સવાર હતાં. ચીખલી પાસે રાનકુવાથી વાંસદા રાેડ પર કુકેરીચકરીયા ગામ નજીક લકઝરી રસ્તા ઉપરથીઉતરી જતાં પલટી મારી ગઇ હતી.જેથી આજુબાજુ માં લાેકાેનું ટાેળુ એકઠું થયું હતું. જેથી લાેકાેએ ઇજાગ્રસ્ત વિધાર્થીઓને બહાર કાઢવાની કામગીરી શરુ કરી હતી. તેમજ 108ને ફાેન કર્યાે હતાે.જેથી અનાવલ,ચીખલી, કાંકલ, લીમઝર એમ ચાર અલગ-અલગ સ્થળેથી 108 દ્વારા બચાવ ટીમ મદદે આવી હતી. વિધાર્થીઓને સારવાર અર્થે ચીખલીઅને નવસારીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.જયારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિત સુરત સિવિલ હોસ્પિટલ માં ખસેડાવામાં આવ્યા હતા.

આસપાસ માં એકત્રીત થયેલા સ્થાનિકા સાથે પુછપરછ કરતા જણાવ્યુ કે, કુકેરીચકરીયા નજીક જયાં સ્કુલના પ્રવાસનીબસ પલટી મારી ગઇછે તે જગ્યાઓ ભયજનક વળાંક આવેલો છે.ડ્રાઇવરનાં ધ્યાનમાં આ વળાંક ન આવ્યો હાેય અનેબસ પલટી મારી ગઇ હાેય તેમ લાગે છે.તેમજ લકઝરી બસ સ્પીડમાં પસાર થઇ હતી. ત્યારબાદ અચાનક રાેડ બાજુઉતરી જતા જાેરદાર અવાજ આવ્યો હતાે.હું દાેડીને ગયાે તાે બાળકની ચિચિયારી સંભળાતી હતી. લકઝરીના માલિક ગજેન્દ્વસિંગે જણાવ્યુ કે, બે વર્ષ અગાઉ જ 2010ના માેડલની બસ લીધી હતી.

સ્કુલ બસનાે પ્રવાસઉપડી સાપુતારા જતાે હતાે. અવિનાશ નામનાે ડ્રાઇવર બસ ચલાવી રહ્યાે હતાે. દરમિયાનમાં રાનકુંવાથી વાંસદા રાેડ પરઅચાનક થાંભલા સાથે અથડાઇને ઉંધી વળી ગઇ હતી. હું ડ્રાઇવરની બાજુમાં હતાે. અને મને હાથે-પગે ઈજાઓ થતાંચીખલી હાેસપટલ લઇ જવાયાે હતાે.શાળાના પ્રિન્સિપાલના રમણભાઇના જણાવ્યા મુજબ તેઓ આર.ટી.ઓ , શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયત, પાેલીસસહિતની જરૃરી પરમીશન લઇને નીકળયા હતાં. આ ઘટના બનતા પરિવારજનો ચિંતા માં મુકાઈ ગયા હતા જોકે સમયસુચકતા અને લોકો ની અવરજવર ના કારણે માનવખુવારી તળી હતી.

Leave a Reply

Your email address will not be published.