/

કોરોના વાયરસને કારણે કચ્છમાં પણ 25મી સુધી લોકડાઉન

રાજ્યમાં કોરોના કહેર મચાવી  રહ્યો છે આજ સુધીમાં 18 જેટલા કેસો પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે સુરતમાં એક વૃદ્ધનું મોત પણ થયું છે ત્યારે રાજ્યના પાટનગરને લોકડાઉન કરવાની સ્થિતિ સર્જાણી છે ગઈકાલે રાત્રે અમદાવાદ રાજકોટ ,બરોડા અને સુરત બાદ આજે ગાંધીનગરમાં લોકડાઉનના આદેશ આપ્યા છે તો હવે કચ્છ પણ બાકાત નથી રહ્યું ત્યાં પણ પરિસ્થિતિ વણસી રહી હોવાના અહેવાલ બાદ સરકારે કચ્છમાં પણ 25મી માર્ચ સુધી આવશ્યક ચીજ વસ્તુ મેડિકલ ,શાકભાજી અને જીવન જરૂરી વસ્તુ સિવાયની તમામ જગ્યા પર પણ લોકડાઉનના આદેશ આપતા હવે રાજ્યમાં મહાનગરો સાથે કચ્છ પણ 25મી માર્ચ સુધી લોકડાઉન રહેશે. 

Leave a Reply

Your email address will not be published.