//

Breaking News : ક્યાં ત્રણ પોલીસકર્મચારીઓને બેસાડ્યા ઘરે?

અમરેલી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ પાણીચું આપી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે

અમરેલી જિલ્લામાંના પોલીસ કમર્ચારીઓ રાજુલા ડુંગર વિસ્તારના બુટલેગરો સાથેની સાઠગાંઠ ધરાવતા હતા આ ત્રણય  પોલીસ કર્મચારીઓ બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાની તપાસમાં જિલ્લા પોલીસ અધિકારીને ધ્યાને આવતા આજે અલગ અલગ પોલીસ સ્ટેશનના  ત્રણ પોલીસ કર્મચારીઓને અધિકારીએ ડિસમિસ કરી દેવામાં આવતા સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે આજે નીરલિપ્ત રાયએ પોલીસ વિરુદ્ધનું આકરું પગલું લેતા અન્ય પોલીસ કર્મચારીઓના પટ્ટા પણ ઢીલા પડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.