/

મેડિકલક્ષેત્રના સુવર્ણ યુગમા પણ નેધરલેન્ડના ૧૦ હજાર કરતા વધારે લોકો ઇચ્છા મુત્યુ માંગ્યુ

૨૧ મી સદિના વિજ્ઞાન યુગમા તમામ લોકોને લાંબુ અને સ્વસ્છ જીવન જીવવાની ઇચ્છા હોઈ છે. પરતું દુનીયાનો એક નેધલેન્ડ એવો દેશ છે કે જ્યાં લોકો ગંભીર બિમારીના પિડાથા કંટાળીને ઇચ્છામુત્યુ માટેની અરજી કરી છે. ઇચ્છામુત્યુ માટે અરજી કરનારા ૧૦ હજારથી પણ વધુ લોકોની ઉમંર ૫૫ વર્ષ કરતા પણ વધારે છે.

વાત જાણ એ છે કે નેધરલેન્ડ જ્યારે સ્વાસ્થ્ય મંત્રી અને ડચ સાંસદ ક્રિસ્ચિયન ડેમોક્રેટ હ્યૂગો ડિ જોંગે માહિતી આપતા કહ્યું કે દેશમા ટોટલ સંખ્યાના ઇચ્છા મૃત્યુ માગવાવાળા લોકોની સંખ્યા કુલ સંખ્યાના 0.18 ટકા જેટલી છે. જે તમામ નાગરીક અસહ્ય બિમારીથી પિડાય રહ્યાં છે.

ઇચ્છા મુત્યુ એ નેધરલેન્ડ સરકાર માટે પણ એક ગંભીર વિષય છે. ઇચ્છામુત્યુ સમાજ માટે પડકારજનક બાબત છે. બિમારીથી પિડાતા લોકોને પોજીટીવીટી સાથે જીવનન જીવવા માટેના પ્રર્યાસો સરાકાર દ્રારા કરવામા આવી રહ્યાં છે. જેથી કરીને લોકો સમાજમા સન્માન સાથે જીવે. જો કે નેધરલેન્ડ દુનીયાનો પ્રથમ એવો દેશ છે કે જેને ઇચ્છામુત્યુ પર પ્રર્તીબંધ લગાવ્યો હતો. અને આવનારા સમયમા ઇચ્છામુત્યુ પર સંસદમા કાયદો લાવવ બિલ લાવવા માટે સરકાર કામગીરી શરૂ કરી છે

Leave a Reply

Your email address will not be published.