//

જામનગર-દેવભૂમિ ના 32 કોરોના સેમ્પલો નેગેટિવ તંત્રને મળી રાહત

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસો માં સતત વધારો થી રહ્યો છે રાજ્ય ના અલગ અલગ જિલ્લા માં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે સૌરાષ્ટ્રના જામનગરમાં ગત સાંજે એક 14 માસ નું બાળક કોરોના પોઝિટિવના કારણે મોતને ભેટ્યું હતું આજે જામનગરની જી,જી,હોસ્પિટલમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના કુલ 32 કોરોના સેમ્પલો પરીક્ષણમાં આવેલ હતા જેમાં 31 જામનગર અને 1 દેવભૂમિ દ્વારકાનું સેમ્પલ હતું તમામ ના આજે પરીક્ષણ થયા હતા તે તામામ 2 સેમ્પલોનો રિપોર્ટ નેગેટિવ આવતા બન્ને જિલ્લાના તંત્ર એ રાહતનો શ્વાશ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.