/

રાજકોટ મનપાનો સપાટો : વેરા વસુલાત માટે 36 ટિમો મેદાનમાં ઉતારી

રાજકોટ મનપા દ્રારા વેરા વસુલાત ની કામગીરી ને લઇ ને મનપા કમિશનરે આજે  સવાર થી પુરજોશ માં કામગીરી શરૂ કરી છે રાજકોટ મનપા વિસ્તર ના બાકીદારો પાસે થી વેરા વાશુંલત માટે કમિશનરે અલગ અલગ 36  જેટલી ટિમો બનાવી ને શહેર ના અલગ અલગ વિસ્તરો માં મોકલી વસુલાત ની કામગીરી શરૂ કરી છે.

રાજકોટ  વિસ્તાર  ના 18 જેટલા વોર્ડ ના કેટલાક આસામી ઓ ના વેરા બાકી હોવાથી મનપા તંત્ર આજે સવાર થી હરકત માં આવી ગયું છે ને 18 વોર્ડ માં 36 જેટલી ટિમો  ને કાર્યરત કરી વેરો નહિ ભરનાર સામે લાલ આંખ કરી છે તો કેટલાક આસામીઓ ની મિલ્કત પ્પણ શીલ કરવા ની કામગીરી શરૂ કરી છે જેમાં નશહેર ના 150 ફૂટ બિગ બજાર રિંગ રોડ પાર આવેલી  બિગ બજાર પેંટાલૂન અને રાધેકૃષ્ણ જવેલર્સ ને પણ શીલ કરવા માં આવ્યા છે સાથે સાથે અંદાજે 200 જેટલી મિલ્કતો ને પણ સીલ કરવા ની કામગીરી હાથ ધરી હોવા નું જાણવા મળેલ છે

ચાલુ વર્ષે મનપા ને 260 કરોડ નો વેરા વસુલાત નો ટાર્ગેટ છે  અને બે માસ માં અંદાજે 100 કરોડ નો વેરો વસુલાત કરવા નો લક્ષયાંક છે જોકે આજે વહેલી સવાર થી મનપા ના કર્મચારીઓ એ શહેર ના રહેણાંક અને વ્યવસાયિક પેઢી પર સીલ મારવા ની કામગીરી થતા લોકો માં ફફડાટ વ્યાપી ગયો છે તો કેટલાક લોકો મનપા કચેરી એ વેરો ભરવા દોડી ગયા છે અને કેટલાક લોકો એ વેરા વસુલાત ઇમ ને જ વેરો ભરપાઈ કરી પહોંચ મેળવી લીધી હતી 

Leave a Reply

Your email address will not be published.