//

અમરેલીની શેરીઓ ચાર સિંહોની મિઝબાનીના સીસીટીવી આવ્યા સામે

ગીરના સિંહો ધીમેધીમે જંગલની બહાર ફરી રહ્યા છે કેટલાક સિંહો રાત દિવસ બહાર ફરીને શિકાર કરીને શિકાર કરે છે તો કેટલાક શિકારમાં ગમે ત્યાં શિકારની શોધમાં રાત્રી રોકાણ કરી લે છે આવું જ બન્યું છે અમરેલી જિલ્લામાં ચાર સિંહો એ સાથે મળીને એક ગાયનો શિકાર કર્યો હતો અને મિઝબાની માણી હતી અમરેલી ની શેરીઓમાં રાત્રીના મિઝબાની કરતા નઝરે પડે છે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જો રાત્રીના કોઈ માણસ કે જાનવર રાત્રીના જોવા મળે તો સિંહ તેમનો શિકાર કરી લે છે ગત મોડી રાત્રે ચાર સિંહો એક ઘરના દરવાજા નજીક પહોંચ્યા હતા અને એક ગાયનું મારણ કર્યું હતું જેની મિઝબાની ચારેય સિંહો કરતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે હાલ અમરેલી જિલ્લામાં સિંહોના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને વન વિભાગના પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.