/

કોરોના વાયરસથી 45 વર્ષીય યુવકનું અમદાવાદમાં મોત , ગુજરાતના મોતના આંકડામાં વધારો

કોરોના વાયરસ આગળ વધી રહ્યો છે પોઝિટિવ કેસ 55 સુધી પહોંચી ગયો છે ત્યારે આજે અમદાવાદના 45 વર્ષય યુવકનું કોરોના વાયરસની સારવાર દરમિયાન મોત થયાનું જાણવા મળ્યું છે અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ ત્રણના મોત થયા છે કોરોના વાયરસમાં પ્રથમ મોત સુરતમાં થયું હતું ત્યા ભાવનગરમાં 1 વ્યક્તિનો જીવ કોરોનાના કારણે ગયા હતા અત્યાર સુધીમાં અમદાવાદ ભાવનગર અને સુરત સહીત મૃત્યુ આંક 5 પર પહોંચ્યો  છે.

Leave a Reply

Your email address will not be published.