/

જૂનાગઢમાં જુગાર રમતી 5 મહિલાઓ ઝડપાઇ પોલીસે કોરોના ભંગ બદલ કરી કાર્યવાહી

લોકડાઉન દરમિયાન મહિલાઓ અને જુગારીઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોઈ તેમ જુગાર રમી રહ્યા છે શ્ર્રવન માસ દરમિયાન તો અનેક મહિલાઓ જુગાર રમતી ઝડપાઇ છે પરંતુ હાલ કોરોનાના ભય હેઠળ પણ કેટલીક મહિલાઓ જે જાણે ઘરમાંથી છૂટ જુગાર રમવાની છૂટ મળી ગઈ હોઈ તેમ જુગાર રમી  રહી છે હાલ કોરોના વાયરસ અટકાવવા સરકારે કલમ 144 લાગુ કરી છે તેનો મતલબ કે 4 વ્યક્તિ થી વધુ કોઈ એક સાથે મળવું નહીં પરંતુ મહિલાઓ જૂનાગઢમાં ટોળા વળી જુગાર રમતી ઝડપાઇ છે જૂનાગઢ પોલીસે 5  મહિલાઓને 12 હાજર ના મુદામાલ સાથે ફુલીયા હનુમાન રોડ પરથી જાહેર માં જુગાર રમતી ઝડપી કોરોના ભંગ બદલ કેશ કરી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published.