ગુજરાતમાં કોરોનાના નવા 55 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 241 પર પહોંચ્યો છે. mas testingના કારણે કેસોમાં વધારો થયો છે તેવું આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું છે. અમદાવાદ વાસીઓ માટે માઠા સમાચાર એ છે કે એક કે દિવસમાં અમદાવાદમાં નવા 50 કેસ નોંધાયા છે. સુરતમાં 2, દાહોદમાં પણ એક કેસનો વધારો થયો છે.
શું ખબર...?
કોરિયોગ્રાફર પ્રભુદેવા ફરી કરશે લગ્ન, દુલ્હનનું નામ જાણીને ચોંકી જશોડ્રગ્સ કાંડ: NCB ઓફિસમાં બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલની પૂછપરછ શરૂવ્યારામાં પિકએપે મોપેડને અડફેટે લેતા બે મહિલા તાલીમાર્થી પોલીસકર્મીના મોતસુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર પોલીસ પર કરાયું ફાયરિંગહવે અંબાજી મંદિરમાં રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકાશે
Breaking News : એક જ દિવસમાં કોરોનાના 55 કેસ વધ્યા
