///

રાજ્યસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર કોંગ્રેસના 7 ધારાસભ્યો જોડાઈ શકે છે ભાજપમાં

રાજ્યસભાની ચૂંટણી આવતા ફરી ભાજપે ટાગેટ નક્કી કરી લીધો હોઈ તેવું જાણવા મળી રહ્યું છે એ ભાજપ દ્રારા રાજ્યસભાની ત્રણ બેઠકો કબ્જે કરવા રાજકીય સોગઠાંની ગોઠવણી શરૂ કરી છે કોંગ્રેસના સૌરાષ્ટ્રના ધારાસભ્યોને ભાજપમાં ખેંચવાની વ્યૂહ રચના ઘડાય રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે  રાજ્યસભાની 3 બેઠક કબ્જે કરવા કોંગ્રેસના 7 MLA ભાજપના ટાર્ગેટ પર છે જેને લઇ ને ભાજપ સક્રિય રીતે કામે લાગી હોવાનું પણ જાણવા મળી રહયું છે મોટા ભાગના કોંગ્રેસના MLA સૌરાષ્ટ્રના હોવાનો સૂત્રોનો દાવો કરવામાં આવી રહ્યો છે આ ધારાસભ્યો ને ભાજપ કોંગ્રેસમાં કેસરિયો પહેરાવી તેમને રાજ્યસભા ની ચૂંટણી ના મત માટે રાજકીય દાવપેચ શરૂ કરી રહ્યા હોવાનું વિશ્વાસ પાત્ર વર્તુળ માંથી જાણવા મળી રહ્યું છે  

સૌરાષ્ટ્ર ના કોંગ્રેસના MLAને ભાજપમાં લાવવાની જવાબદારી એક મંત્રીને સોંપાઈ પણ વાત વહેતી થઇ છે જોકે આ વાત ને કોઈ સતાવાર સમર્થન નથી મળી રહુયું મુળ કોંગ્રેસના અને હાલ મંત્રી બનેલાને સોંપાઈ જવાબદારી 7 પૈકી 3 LMA એક સમાજના હોવાનો સૂત્રોનો દાવો છે 7 પૈકી 2 MLAને મંત્રી મંડળમાં સ્થાન આપવાની વાતનો સૂત્રોનો દાવો છે તો 2 MLAને બોર્ડ નિગમમાં ચેરમેન તરીકે નિમણૂકનો સૂત્રોનો દાવો જેમના પદ અંગે થોડા સમય પહેલા મોટો વિવાદ થયો હતો તેનો સમાવેશ મુખ્યમંત્રી સાથે સ્ટેજ સેર કરતા ભાજપમાં જોડાવાની અટકળો ચાલી હતી તેનો સમાવેશલોકસભાની ચૂંટણી સમયે પોતાને અથવા પત્ની માટે ટીકીટની માગણી કરનારનો સમાવેશ અગાઉની રાજ્યસભાની ચૂંટણી સમયે છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાતા અટકાવાયા હતા પોતાના વિસ્તારના મોટા બિલ્ડર છે અને વિદેશમાં ફરવાના શોખીન છે હાલ તો સમગ્ર વાતો હવા માં છે જો અને તો ની વચ્ચે રાજ્યસભાની ચૂંટણીના મતદાન સમયે જ ક્યાં પક્ષના ધારાસભ્ય ક્યાં ઉમેદવારને મત આપે છે તે સમયે જ નક્કી થઇ જશે.

Leave a Reply

Your email address will not be published.