/

ગુજરાત યુનિવર્ષિટી સેનેટ & વેલ્ફેર ચૂંટણી માં 75 % મતદાન આવતીકાલે મતગણતરી

આજે ગુજરાત યુનિવર્ષિટી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણી યોજાઈ હતી જેમાં ABVP અને NSUIના ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી ગાંધીનગર ખાતે આજે મતદાન થયું હતું જેમાં આજ સાંજ સુધીમાં 75% મતદાન થયું છે અને હવે આવતીકાલે સવારે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે આવતીકાલે સવારે મતગણતરી થશે જેમાં બન્ને પક્ષના ઉમેદવારોને કેટલા મત મળ્યા કેટલા મતથી કોણ જીત્યું જીત્યું હતું એ આવતીકાલે સવારે નક્કી થશે. ગુજરાત યુનિવર્ષિટી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીમાં સેનેટના 39 અને વેલ્ફેરના 30 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા તે તમામનું ભાવિ આજે મતપેટીમાં શીલ થયું છે આવતીકાલે સવારે મત ગણતરી થશે.

Leave a Reply

Your email address will not be published.