૭ વર્ષ જુનાં લાંચ કેસમાં સરપંચને ૨ વર્ષની કેદ

જૂનાગઢની સ્પેશિયલ ચોથા એડીશ્નલ સેસન્સ જજની કોર્ટે આપ્યો ચૂકાદો
ચોકીના સરપંચ જેન્તીભાઇ સવજીભાઈ કોટડીયાએ ચોકી થી નાની પરબડી ગામ સુધી બનતા ડામર રોડની બન્ને બાજુએ માટી નાખવાં પેટા કોન્ટ્રાકટર અને ફરીયાદી જગદીશભાઈ હીરપરા પાસેથી પહેલાં ત્રીસ હજારની લાંચ માંગી હતી બાદમાં ૧૦ હજાર આપવાનું નક્કી થતાં જગદીશભાઈ હીરપરા એ એ.સી.બી. માં ફરીયાદ કરી હતી.એ.સી.બી. એ છટકું ગોઠવી ૧૦ હજારની લાંચ લેતા સરપંચને રંગેહાથ ઝડપી લીધા હતાt.

Leave a Reply

Your email address will not be published.