//

રાજ્યસભાની બે બેઠકો માટે કોંગ્રેસના 8 મુરતિયા તૈયાર

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાનીની છે જેને લઇને કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષ મુરતિયાની શોધમાં લાગી ગયા છે  કોંગ્રેસના 8 મુરતિયા રાજ્યસભાની ચૂંટણી લાડવા માટે તૈયાર થયા છે જેને લઇને અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડીયા ,શક્તિસિંહ ગોહિલ ,ભરતસિંહ સોલંકીનું નામ હાલ આગળ છે ત્યારે સિદ્ધાર્થ પટેલ તુષાર ચૌધરી,અને મધુસુદન મિસ્ત્રી પણ લાઈનમાં ઉભી ગયાછે તો વળી બાલુ પટેલ અને હિમાંશુ વ્યાસે પણ રાજ્યસભાની ચૂંટણી લાડવાની ઈચ્છા દર્શાવી છે બાલુ પટેલ દ્રારા પક્ષ પાસે પ્રથમ  વખતજ રાજ્યસભાની ચૂંટણી લડવાની વાત કરતા કોંગી નેતાઓ મૂંઝવણમાં મુકાઈ ગયાછે જોકે મધુસુદન મિસ્ત્રીને રાજ્યસભા માટે રિપીટ કરવાકે કેમ તેમાટે મવડી મંડળમાં ચર્ચા થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.