/

જૂનાગઢની 8 વર્ષની બાળકી આઇસોલેશનમાં

કોરોના વાયરસનો કહેર નાના બાળકોથી લઈ મોટ વૃદ્ધને અસર કરતા રહ્યો  છે ત્યારે જૂનાગઢ જિલ્લાની 8 વર્ષની બાળકીને કોરોના લક્ષણ જોવામાં આવતા બાળકીને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે બાળકીના ટેસ્ટ કરી રિપોર્ટમાં મોકલેલ છે રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકતની જાણકારી મળી શકે બાળકીના પિતા દિલ્હીથી આવ્યા હતા આવતા બાળકીને મળેલ તેથી તેમની તબિયત પાર અસર જોવા મળી હતી જેને પગલે હાલ બાળકી ને આઇસોલેશન વિભાગ માં રાખવા માં આવી છે.

Leave a Reply

Your email address will not be published.