/

કોરોના વાયરસની સાવચેતી સુરતમાં 1000 બેડની સુવિધા ઉભી કરવામાં આવી

દેશ અને દુનિયામાં કોરોના વાયરસ આગળ વધી રહ્યો છે દેશ વિદેશ થી મહેમાનો ભારત આવી રહ્યા છે ત્યારે કોરોના વ્યાસનો ભય સતાવી રહ્યો છે પરંતુ તેની સામે ગુજરાત લડત ચલાવી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા એઅ એક મહત્વનો નિર્ણય કર્યો હોવાનું બહાર આવ્યા છે જેમાં વિદેશ થી આવતા મહેમાનોના પરીક્ષણ માટે અને સારવાર માટે રાતોરાત 1000 બેડની હોસ્પિટલ તૈયાર કરવા ની તૈયારી કરીલીધી છે વિદેશ થી આવતા પેસેજનરો માટે ખાસ પ્રકાર ની વ્યવસ્થા સૂરત મનપા કરી રહી છે જેમાં વીર-નર્મદ ગુજ-યુનિ।માં ખાસ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે ક્વોરીઓનટાઇન ફેસેલિટી કુમાર સમરસ હોસ્ટેલમાં હાલ હંગામી ધોરણે ઉભી કરવામાં આવી રહી છે સમગ્ર ઘટનાની જાણ અને સૂચના ગાંધીનગર થી મળ્યા બાદ સુરત મ્યુન્સીપલ કમિશનરે તાત્કાલિક અસર થી તમામ પ્રકારની સુવિધા કરી છે. 

Leave a Reply

Your email address will not be published.