//

કેશોદના રેસ્ટોરેન્ટમાં લાગી આગ

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલા એક રેસ્ટોરેન્ટમાં અચાનક આગ ભભૂકી હતી એરકન્ડીશન શરૂ કરતા જ આગ લાગી હતી કેશોદમાં આવેલા ચરચોક નજીકના કામનાથ રેસ્ટોરેન્ટમાં એરકન્ડીશન શરૂ કરતા જ આગ ભભૂકી ઉઠી હતી આગ લગતા જ રેસ્ટોરેન્ટ મલિક અને રેસ્ટોરેંટમાં બેઠેલા ગ્રાહકોમાં નાસભાગ મચી જવા પામી હતી ઘટના ની જાણથતા ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ ઘટના સ્થાપી પર પહોંચી હતી અને કોઈ જાનહાની થયા તે પહેલા જ આગ કાબુ માં મેળવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published.