///

ચાલુ મેચમાં એક શખ્સે મહિલા સાથે કર્યું ખરાબ વર્તન, સોશિયલ મીડિયામાં પર Video થયો વાયરલ

ઈંગ્લેન્ડમાં તાજેતરમાં ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં દુનિયાભરના ઘણા મોટા ખેલાડીઓ રમતા જોવા મળે છે. પરંતુ આ ટૂર્નામેન્ટનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ઘણી ચર્ચામાં રહ્યો છે.

ટૂર્નામેન્ટની મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મેચ દરમિયાન મહિલા દર્શક સાથે એક શખ્સ શરમજનક કૃત્ય કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, Surrey અને Middlesex વચ્ચે રમાયેલી મેચમાં આ ખરાબ કૃત્ય એક પુરુષે એક મહિલા દર્શક સાથે કર્યું હતું.

જણાવી દઈએ કે આ મેચ દરમિયાન કેમેરામેને દર્શકો તરફ તેના કેમેરા કર્યો હતો. ત્યારે એક પુરૂષ એક મહિલા દર્શકની સાથે ગેરવર્તન કરતા પકડ્યો હતો. વાદળી ડ્રેસ પહેરીને આ મહિલા તેના ખભા પર ઝૂકી રહી હતી, તે દરમિયાન પુરુષ દર્શક આ મહિલાના પ્રાઈવેટ પાર્ટ પર કિસ કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યાં છે. આ સિવાય લોકો ટ્વિટ કરીને પણ આ વીડિયો પર ઘણા પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ પણ આ વ્યક્તિના ખરાબ વર્તન પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.