/

કોરોનાનો કહેર ગાંધીભૂમિ સુધી પહોંચ્યો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સુધી કોરોનાનો કહેર જોવા મળ્યો છે દુબઇ થી પાર્ટ આવેલા એક યુવાનમાં કોરોના ના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને યુવાન ને સારવાર માટે સિવિલ હોસ્પિટલ માં ખેસેડીને તેમાં પ્રાથમિક રિપોર્ટ કરવા ની જહેમત ઉઠાવી રહ્યું છે દુબઇ થી એક યુવાન પોરબંદર ની મહેમાન ગતિ માણવા આવ્યો હતો પરંતુ તેમના માં કોરોના ના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ ની તમે ગંભીરતા લીધડી હતી અને યુવાનને પ્રાથમિક સારવાર માટે સરકારી દવાખાને ખસેડી તેમના રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે યુવાન ના રિપોર્ટ થયા બાદ વધુ સારવાર માટે ની પ્રક્રિયા હાથ ધરવા માં આવશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આજ સુધી પોરબંદર માં એક પણ કોરોનાનો કેશ સામે નથી આવ્યો પ્રથમ કેશ સામે આવતા તંત્ર દોડતું થયું હતું અને વાયરસ વધુ ના ફેલાય તેમાટે કમર કસી રહ્યું છે  

Leave a Reply

Your email address will not be published.