/

પુણેમાં ટ્રાફિક પોલીસ જવાન કારના બોનેટ પર, જુઓ Video

મહારાષ્ટ્રના પુણેમાં પિંપરી-ચિંચવડમાં ઓન ડ્યૂટી ટ્રાફિક પોલીસના જવાને એક કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેનો જીવ જોખમમાં મુકાયો હતો.

પૂર ઝડપે આવી રહેલી કારને ટ્રાફિક પોલીસ જવાન દ્વારા રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર રોકી ન હતી અને હંકારીને પોલીસ જવાનને કારના બોનેટ પર લઇને લાંબા સમય સુધી ફર્યો હતો.

આ ઘટનાને લઇને ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરતા ટ્રાફિક રૂલ્સનું ઉલ્લધંન કરવા બદલ કાર ચાલકની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published.