///

Aaj nu Rashifal:વૃષભ રાશિના લોકો યાત્રામાં સાવધાન રહે, આજનું રાશિફળ

તમામ જાતકોનો આજનો દિવસ કહેવો રહેશે, કોને મળશે લાભ અને કોનો દિવસ રહેશે ખરાબ અહીં વાચો તમામ જાતકોનું રાશિફળ

મેષઃ અવિવાહિત છે એના લગ્ન નક્કી થશે. સ્થાન પરિવર્તનનો યોગ, માન-સમ્માન મળશે.

વૃષભઃ ધન લાભનો યોગ બન્યો રહેશે. યાત્રાઓમાં સાવધાની રાખવી. નોકરીમાં સારું પરિવર્તન થશે.

મિથુનઃ સંતાનની ઉન્નતિ થશે. માન-સમ્માનની પ્રાપ્તિ થશે. ઉપહાર મળશે.

કર્કઃ પારિવારિક જીવન ઉપર ધ્યાન આપો. કરિયરને લઈને તણાવ થઈ શકે છે. શનિદેવની પૂજા કરો.

સિંહઃ ધનની પ્રાપ્તિનો યોગ બન્યો રહે. સંતાનથી સુખ મળશે. નાની યાત્રાના યોગ છે.

કન્યાઃ ઉપહાર-સમ્માનનો લાભ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. અટકાયેલા કામ પુરા થશે.

તુલાઃ અટકાયેલા કામ પુરા થશે. લાંબા અંતરની યાત્રાનો યોગ છે. ધન લાભ થશે.

વૃશ્ચિકઃ લગ્ન સંબંધોમાં અટચણ આવી શકે છે. ધન ફસાઈ શકે છે. યાત્રા ન કરો.

ધનઃ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. ધન લાભનો યોગ બન્યો રહે. નાની યાત્રાનો પણ યોગ છે.

મકરઃ સંપત્તિની સમસ્યાનો ઉકેલ આવશે. સ્થાન પરિવર્તનનો યોગ છે.

કુંભઃ માન-સમ્માન મળશે. ધન લાભનો યોગ છે. ધર્મની તરફ વળવાનું થશે.

મીનઃ વાહન દુર્ઘટનાથી બચવા કરો. જીવનસાથીને સહયોગ આપો. શનિમંત્રનો જાપ કરો.

Leave a Reply

Your email address will not be published.