///

Aaj nu rashifal: વૃશ્ચિક રાશિના જાતકોને મળશે માન-સમ્માન, આજનું રાશિફળ

તમામ જાતકોનો આજનો દિવસ કહેવો રહેશે, કોને મળશે લાભ અને કોનો દિવસ રહેશે ખરાબ અહીં વાચો તમામ જાતકોનું રાશિફળ

મેષઃ સ્વાસ્થ્ય બગડી શકે છે. યાત્રા કરવાથી નુકસાન થશે. શિવજીને જળ અર્પિત કરો.

વૃષભઃ પરિવારમાં ખુશીઓ આવશે. નૌકરીમાં સમસ્યાઓ દૂર થશે. નવા કાર્યની શરુઆત થશે.

મિથુનઃ ધન હાનીથી બચાવ કરો. કામનો તણાવ વધી શકે છે. ભગવાન શિવને જળ અર્પિત કરો.

કર્કઃ યાત્રાનો યોગ છે. નવી જવાબદારીઓ મળી શકે છે. વિવાહના મામલે તેજી આવી શકે છે.

સિંહઃ નવા કામની શરુઆત થશે. ઘરમાં વ્યસ્તતા રહેશે. ધનની સ્થિતિ સારી થશે.

કન્યાઃ વિવાહના મામલા હલ થશે. નવા અવસર મળશે. ધનનો લાભ થશે.

તુલાઃ દિવસભર ભાગદોડ કરવી પડશે. નોકરીમાં તણાવ થઈ શકે છે. સફેદ મિઠાઈનું દાન કરો.

વૃશ્ચિકઃ કરિયરમાં સુધારો થશે. ખુબ માન-સમ્માન મળશે. ધન ખ્ચ પરેશાન કરશે.

ધનઃ કરિયરમાં પરિવર્તન થશે. ધનની સમસ્યાઓમાં સુધારો થશે. અટકેલા કામ પુરા થશે.

મકરઃ મહત્વૂપૂર્ણ કામ બનશે. કરિયરમાં લાભ થશે. મિત્રની સલાહ લાભ થશે.

કુંભઃ વ્યર્થની ચિંતા ન કરો. કરિયરમાં બેદરકારી ન દાખવો. ભગવાન શિવને જળ અર્પિત કરો.

મીનઃ ધરમાં મંગળકાર્ય સંપન્ન થશે. સંબંધોની સમસ્યાઓ દૂર થશે. વિવાહનો યોગ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published.