/

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન જુઓ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા અમદાવાદ શહેરને ગ્રામ્ય માટે આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં અને શિક્ષણ અધિકાંરી પત્રકાર પરિષદ યોજીને અમદાવાદના કેટલા વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે તેની આંકડાકીય માહિતીઓ આપી હતી જેમાં અમદાવાદના શિક્ષણાધિકારી એ જણાવ્યું હતું કે અમદાવાદના કુલ 1.96 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે જેમાં અમદાવાદમાં 1.12 લાખ અને ગ્રામ્યમાં 83હજાર વિધાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા સ્થળે પશ્વાતાપ પેટીઓ રાખવામાં આવશે અને ગેરરીતિ રોકવા માટે તમામ કેન્દ્રો પાર સીસીટીવી કેમેરા રાખવામાં આવશે તેમજ પરીક્ષા સમય માંગેરરીતિ રોકવા  વિધાર્થીઓને પોતાના બુટ ચપ્પલ પરીક્ષા ખંડ બહાર ઉતારવા પડશે અને આસપાસના વિસ્તારની ઝેરોક્ષની દુકાનો પણ બંદ રાખવાનો આદેશ આપવામાં આવ્યા છે તેમજ ગેરરીતિના કિસ્સામાં નિયમ મુજબ કાર્યવાહીન કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ ગ્રામ્ય માટે કંટ્રોલ શરુ કરવામાં આવ્યો છે જેના નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે અમદાવાદ શહેર માટે હેલ્પલાઇન નંબર છે.

079-27912966 તેમજ અમદાવાદ ગ્રામ્ય માટે ના હેલ્પલાઇન નંબર છે 079-17912364 અમદાવાદ અને રમ્ય નાવિધાર્થીઓંને પરીક્ષા દરમિયાન કોઈ મુશ્કેલી હોઈ તો ઉપરોક્ત નંબરથી જાણ કરીને માહિતી મેળવી શકે છે તેમ અંતમાં જણાવેલ હતું બોર્ડની પરીક્ષા કુલ 20 ઝોન માં 138 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે 643 બિલ્ડીંગોમાં પરીક્ષા લેવામાં આવનાર છે 700 જેટલા સરકારી પ્રતિનિધિઓ ફરજ પર તૈનાત રહેશે 450 જેટલા પ્રાથમિક શિક્ષકો ફરજ બજાવશે અમદાવાદમાં કુલ 7 સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો આવેલા છે જેમાં 4 અમદાવાદ શહેરમાં અને 3 ગ્રામ્ય વિસ્તારમાં છે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી વિધાર્થીઓ માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વિજ્ઞાન પ્રવાહમાં અમદાવાદમાં પરીક્ષાર્થીની સંખ્યા ઘટી છે આ વખતે 39 કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપવાના છે  તેવી માહતી આજે અમદાવાદ શિક્ષણાધિકારીએ પત્રકાર પરિષદમાં આપી હતી .

Leave a Reply

Your email address will not be published.