//

ગુજરાત બાદ ઉત્તરાખંડ અને કેરાલા પ્રદેશ કોંગ્રેસનું માળખું રદ્દ થયું હતું છતાં નવું માળખું જાહેર : તો ગુજરાતમાં શું વિવાદ?

ગુજરાત કોંગ્રેસનુ માળખું રદ્દ થયાને લાંબો સમય થઈ ગયો છે… જો કે તેમ છતા પણ હજુ ગુજરાતકોંગ્રેસનુ માળખુ જાહેરકરવામા નથી આવ્યું.ઉત્તરાખંડ અને કેરાલા પ્રદેશ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખા પછી વિખેરવામા આવ્યાં હતા. 

જો કે ઉતરાખંડ અનેકેરાલામાં નવા માળખાઓ રચાય ગયા છે. પરતું ગુજરાત કોંગ્રેસના માળખાને લઈને હજુ સુધી કોઇ સમાચાર નથી. ગુજરાતમા પ્રદેશ પ્રમુખ બદલવા કે નહિ. તેને લઈને હાઈકમાન્ડ અવઢવમા છે. પ્રદેશ પ્રમુખ બદલી ને નવા પ્રમુખની નીમણુંકકરવાની થાઈ તો નવુ સંગઠન ફરી બનાવવુ પડે એવી સ્થીતીમા હાલ સંગઠન ની નીમણુક અટકાવી દેવામા આવી છે

ગુજરાત કોંગ્રેસના પ્રમુખને બદલવા માટે સીનીયર નેતાઓએ સોનીયા ગાંઘીના દરબારમા ડેરા નાખ્યા છે. જો કે હાઈકમાન્ડઅમીત ચાવડાની કામગીરાના આધાર પર તેમણે બદલવા નહિ તેનાપર હાઈકમાન્ડે મન બનાવ્યુ હતુ. જો ૧૫ દિવસમાપ્રદેશ પમુખને બદલવા કે નહિ તેને નીર્ણય થયા બાદ જ ગુજરાત કોંગ્રેસનુ પ્રદેશ માળખુ જાહેર થશે.

Leave a Reply

Your email address will not be published.