//

અમદાવાદ બોપલના પી.આઈને ગરબા રમવા પડ્યું ભારે થઈ ગયા સસ્પેન્ડ

અમદાવાદમાં ગરબા રમવાના મામલે બોપલના પીઆઈ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ થઈ ગયા છે. અમદાવાદના બોપલમાં લોકડાઉનમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની બદલે ગરબા રમનાર પોલીસોનો વીડિયો વાયરલ થતાં બોપલ પીઆઈ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ થઈ ગયા છે. સોસાયટીમાં આમા લોકડાઉનમાં ગરબાનું આયોજન થયુંને બંધ કરાવવાને બદલે પોલીસે ગરબે રમવા લાગી પી.આઈનો ઈરાદો ખોટોન હતો પણ લોકોના મનોરંજન માટેનું આયોજન હતું પણ પી.આઈ ભૂલી ગયા કે તેને યુનિફોર્મ પહેરેલ છે અને આ બેદરકારી બદલ એસપીએ કરી દીધા સસ્પેન્ડ.

Leave a Reply

Your email address will not be published.