//

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મલેશિયામાં ઓપરેશન પાર પાડ્યું !

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મલેશિયામાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદ થી મલેશિયા ગયેલા 3 યુવકોનુ અપહરણ થયુ હતુ. ટુરિસ્ટ વિઝા પર ત્રણ યુવકો મલેશિયા ગયા હતા. અને મલેશિયાના આ ત્રણ યુવકોનું અપહરણ થયું હતું. અપહરણ કરી પરિવાર પાસે 10 લાખ ની ખંડણી માંગવામાં આવી હતી. ત્યારે ક્રાઈમ બ્રાંચે 3 દિવસની મહેનત બાદ ત્રણ ગુજરાતીઓને છોડાવ્યા છે. કેન્દ્રીય એજન્સીની મદદથી યુવકોનો છુટકારો થયો છે. જો કે અપહરણ કરી ખંડણી માંગનાર આરોપી અંગે હજુ તપાસ ચાલુ છે હ્યુમન ટ્રાફિકીંગ ની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.