/

અમદાવાદ કોર્પોરેશનમાં હોબાળો મેયર વિપક્ષને બોલવા નહીં દેતા હોવાનો આક્ષેપ

Increased vehicle tax

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે બજેટને લઇને બેઠક બોલાવવામાં આવી હતી જેમાં હોબાળો થતા બેઠક અધૂરી રહી ગઈ હતી અને વિપક્ષે મેયર પર આક્ષેપ કર્યા હતા કે મેયર બોલવાની તક નથી આપતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદોથી ઘેરાયેલું છે ઘણા દિવસથી અમદાવાદ કોર્પોરેશન ચર્ચામાં છે વિપક્ષ પણ વિવાદના ઘેરામાં છે ત્યારે આજે વિપક્ષે સત્તાધારી ભાજપના મેયર પર આક્ષેપ કરી હુરિયો બોલાવ્યો હતો મેયરે આજે બજેટને લઇને ખાસ બેઠક બોલાવી હતી જેમાં બેઠક માં બજેટની બાબતોની ચર્ચા કરવાને બદલે મેયરે અન્ય વાતો કરતા વિપક્ષે બજેટની વાતો કરતા મેયર વિપક્ષને બોલતા બંદ કરી દેતા સભા ખાંડ માં હંગામો થયો હહતો.

Leave a Reply

Your email address will not be published.