/

અમદાવાદ પોલીસ કમિશનરની જનતા જોગ અપીલ કાયદાની મર્યાદામાં રહેવા કરી અપીલ

હાલ કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે તેની ગંભીર સ્થિતિ થી લોકો હાલ પરિચિત નથી લોકોએ ગઈકાલે જાણતા કર્ફ્યુ  કરી સાંજે રેલીઓ યોજી ઉજવણી કરીએ વ્યાજબી નથી કલામ 144 નો મતલબ ટોળા માં નહિ રહેવાનું અને 4 લોકો થિવધારે એકઠું નહીં થવાનું છતાં લોકોએ જનતા કર્ફ્યુ બાદ ખાડિયામાં રેલીઓ યોજઈ હતી તેમની સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાને રાખી સ્વૈચ્છિક રીતે ઘર બહારના નીકળે અને જરૂરીના હોઈ તો ઘરે જ રહે તેવવી અપીલ કરી હતી અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે અમો કોરોપરેશનના સંપર્ક માં છે જરૂરી કાર્યવાહી સાથે રહી  કરી રહ્યા છે લોકોએ જનહિતમાં સાથ સહકાર આપવાની જરૂર છે અમદાવાદ શહેરના 50 પોલીસ સ્ટેશનની હદ આવતા આંતરિક રસ્તા પર નાકા બંદી કરી દેવામાં આવી છે આશિષ ભાટિયાએ જણાવેલ હતું કે લોકોને સમજાવીએ છે નહિ માને તો ફરજીયાત ગુન્હો દાખલ કરી કાયદેશર કાર્યવાહી કરવાની ફરજ પડશે લોકોએ હાલમાં સરકારની ગાઇડલાઇન મુજબ વર્તન કરવાની તાતી જરૂરત છે.

Leave a Reply

Your email address will not be published.