/

AIIMS ડાયરેક્ટરે કહ્યું કે દેશમાં આવી શકે છે લોકડાઉંન

દેશમાં હાલ કોરોનાનો ખેર કકળાટ મચાવી રહ્યો છે ગુજરાત 8 કેસો પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકો એ જાગૃતિ રાખવા 22મી માર્ચે જનતા કર્ફ્યુ કરવું જોઈએ તેવી સલાહ આપી હતી દેશના ક્રિકેટરો અને કલાકરો ધર્મગુરુઓ પણ વડાપ્રધાન નીવાત સાથે સહમત થવા લાગ્યા છે તેવા સમયે  દેશની મહત્વની ગણાતી હોસ્પિટલના ડાઈરેકટર રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે 22મી માર્ચના જનતા કર્ફ્યુ બાદ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે એક મહત્વની ચર્ચ કર્યા બાદ દેશમાં લોકડાઉન આવી શકે છે તેની 23મી માર્ચે સમીક્ષા કર્યા બાદ લોક ડાઉન આવી શકે છે તેવો નિર્ણય કરી શકાય ડાયરેક્ટર રણદીપ ગુલારીએ જણાવ્યું હતું કે સ્ટેટેજી માં ફેરફાર કરવા પડે તેમ છે આવનાર ભવિષ્યની ચિંતા કરવી પડે તેવી સ્થિતિ છે બાળકોનો પણ વિચાર કરવો પડે છે વિશ્વના 182 દેશમાં મૃત્યુ આંક 10 હજાર ને પાર કરી રહ્યો છે સૌથી વધુ કેસો ઇટાલી માં છે મહારાષ્ટ ના ચાર શહેર બંદ કરી દેવા પડ્યા છે સૌથી વધુ કેશો મહારાષ્ટ્ર માં સામે આવ્યા છે તેથી આગામી 23મી માર્ચે ચર્ચા વિચારણા કર્યાબાદ લોકડાઉનનો નિર્ણય લઇ શકાય તેમ જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published.