કોંગ્રેસ તૂટવાના CMના નિવેદન સામે અમિત ચાવડાએ આપ્યો સણસણતો જવાબ

આજે વિધાનસભાના બજેટ સત્ર પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. જેથી કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ વિજય રૂપાણીના નિવેદનનો જવાબ આપતા જણાવ્યુ હતુ કે, મંત્રી થી લઈને અધિકારીઓને પણ પૂછવામાં આવે અડધી સરકાર કોણ ચલાવે છે બધા જાણીએ છે કયા રિમોટ કન્ટ્રોલથી સરકાર ચાલે છે પણ આપણું ગુજરાતને દેશ જાણે છે અને વિજય કોંગ્રેસની ચિંતા કરવાને બદલે તમને મેન્ડેટ આપ્યો છે આજે ગુજરાતના ખેડૂતો માટે ચિંતા કરવાની જરૂર છે બિન સચિવાલય ની પરીક્ષાની તારીખો જાહેર નથી થતી એની ચિંતા કરવાની જરૂર છે મુખ્યમંત્રીના hometown રાજકોટમાં દારૂ પકડાયો એ એની ચિંતા કરવાની જરૂર છે ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ કરે અને મુખ્યમંત્રી એ પણ ચિંતા કરે કે એમની ખુરશી ખેંચી માટેની જગ્યા દિલ્હી તે લખાય તે અને એના મુજબ એમના ધારાસભ્યો જાહેરમાં સરકાર વિરુદ્ધ બોલતા થયા તે હું ચોક્કસ માનું છું કે મુખ્યમંત્રીની જ વેદના છે એ ક્યાંકને ક્યાંક આ નિવેદન સ્વરૂપે બહાર આવી છે કે તેમની પાર્ટીના લોકો મુખ્યમંત્રી બદલવાની અને એમની ખુરશી ખેંચવાની છે રાજ રમત રમી રહ્યા છો.

તે મુખ્યમંત્રી અને ભાજપના લોકો પોતાના કાર્યો અને પ્રજા વચ્ચે જઈને જીતી નથી શકતા ત્યારે ક્યાંક ને ક્યાંક અડધી રાતે ઊભી કરવા માટે પ્રયત્ન કરે છે આપણા અનેક રાજ્યોમાં જોયું કે સત્તાની લાલચ આપી પૈસાની લાલચ આપી ધમકી આપે અને પોતાની તરફ ખેંચી ને બતાવો મેળવવાનો પ્રયત્ન થાય મધ્યપ્રદેશ ની ઘટના પણ તમને છે પણ હજુ આગળના સમયમાં આજે જાણવા મળ્યું છે કે મોટાભાગના ધારાસભ્યો એ એમ કીધું તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે સંમત નથી સવારમાં ઉઠીને કદાચ આવું નિવેદન કર્યું લાગે છે ધારાસભ્યોએ નિવેદનો કર્યા રાત્રે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સંભળાઈ રહ્યા છે વિધાનસભામાં પણ તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસના ધારાસભ્ય આક્રમક રીતે પોતાની વાત રજૂ કરે તો તમને પણ અભિનંદન આપના મંત્રીશ્રીઓ પણ છે એવા સંજોગોમાં અત્યારે જે સંકટ છે કે સરકાર સંકટમાં મુખ્યમંત્રીની ખુરશી સંકટમાં છે.

Leave a Reply

Your email address will not be published.