/

કોરોના ના કહેરને અટકાવવા મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

કોરોના વાયરસને અટકાવવા કેન્દ્ર સરકારની સાથે સાથે કેટલાક રાજ્યોની પોતાની રીતે એડવાઈઝરી બહાર પાડી છે. તેમ જ તકેદારીના પગલા ભર્યા છે. જેને પગલે મહારાષ્ટ્રમાં મોલ અને મલ્ટિપ્લેક્સ બંધ રાખવામાં આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 101 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં ભારતમાં નવા 18 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કુલ 31 કેસ સામે આવ્યા છે. અને અત્યાર સુધી 2 વ્યક્તિના મોત થયા છે.

જ્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ શોર્ટ ફિલ્મ બનાવી જાહેર જગ્યાએ સ્ક્રિનિંગ કરી જાગૃતતા લાવવા ઉપરાંત અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. ભારતમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 101 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં ભારતમાં નવા 18 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કુલ 31 કેસ સામે આવ્યા છે. અને અત્યાર સુધી 2 વ્યક્તિના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published.