//

Breaking Nwes : સુરતીઓની ચિંતામાં વધારો વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો

કોરોના બીમારી દિવસે દિવસે આગળવધી રહી  છે પોઝિટિવ કેસ નો વધારો થવા લાગ્યો  છે  ત્યારે આજે સુરત માં પણ વધુ એક પોઝિટિવ આવતા સુરતીલાલાઓની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા 136 સુધી પહોંચી છે  જેમાં સુરતના 19 પોઝિટિવ કેસ છે સુરતમાં આજે વધુ એક સામે આવતા સિમ્મેર હોસ્પિટલ ખાતે દર્દીની સારવાર આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.