/

અમદાવાદમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેશ

અમદાવાદમાં આજે એરપોર્ટ પર જર્મન થી અમદાવાદ આવતા યુવાનને ચેક કરતા યુવાનને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવવામાં આવ્યો હતો કોરોના વાયરસના લક્ષણો યુવાનમાં દેખાતા 44 વર્ષીય સેટેલાઇટના વતની છે જર્મન ટુર કરી પાર્ટ ફરતા એરપોર્ટ પર 44 વર્ષીય યુવાનનું ચેકીંગ થતા તે કેશ શંકાસ્પદ જણાતા એરપોર્ટ સતાવાળાઓએ યુવાનને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેમના રિપોર્ટ આવ્યાબાદ વધુ સારવાર આપવામાં આવશે હાલ આ યુવાને અમદાવાદની સિવિલમાં બનાવાયેલ આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે રાખવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.