/

Breaking News : સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર 31 માર્ચ સુધી બંધ, સોસીયલ મીડિયાથી થશે દર્શન

ભલભલાના દુઃખ હરનારા ગમે તેવા ભૂત પ્રેત સાંળગપુર કષ્ટભંજદેવથી નાસી જાય છે પરંતુ ચાયના કોરોના વાયરસથી ભગવાન કષ્ટભંજન દેવને પણ 31 મી માર્ચ સુધી મંદિરના દ્રાર બંદ રાખવા પડશે કારણ કે મંદિરે રાજ્યો અને દેશના હજારો લોકો પોતાના દુઃખડા દૂર કરવા અને માનતાઓ પૂર્ણ કરવા મંદિરે આવે છે ત્યારે મંદિર વ્યવસ્થાપક કમિટી એ 31મી માર્ચ સુધી મંદિર પરિસર બંદ રાખવાનો અને ભક્તોને સોસિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાહવો લેવા આહવાન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.