/

અલ્પેશ કથીરિયાની મુદ્દત પૂર્ણ થતા પહોંચ્યો સુરત : જુઓ વિડિઓ કઈ રીતે અલ્પેશનું કરાયું સ્વાગત

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા છેલ્લા છ મહિનાથી નવસારી હતા જો કે આજે તેની મુદત પુર્ણ થતા આજે સુરત પરત ફર્યા છે ત્યારે સુરતમાં અલ્પેશનું જોરદાર સ્વાગત કરાયું હતું અલ્પેશ કથિરિયાના સમર્થકો દ્વારા જય સરદારના નારા સાથે અલ્પેશનું જોરદાર સ્વાગત કરાયું હતું.

રાજદ્રોના કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા લાજપોર જેલમાંથી મુક્ત થયો હતો ત્યારે ઉલ્લખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે અલ્પેશને શરતી જામીન આપ્યા હતા જે મુજબ તેને છ મહિના સુરત બહાર રહેવું પડશે તેવી સરત રખાઈ હતી ત્યારે સરતની મુદત પૂર્ણ થતા અલ્પેશ કથીરિયા સુરત પરત ફર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.