/

માદરે વતનમાં અર્જુન મોઢવાડિયા રંગે રંગાયા

ગુજરાત કોંગ્રેસ ના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા આજે પોરબંદર ખાતે આવેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે પહોંચ્યા હતા અને ત્યાં કોંગ્રેસી કાર્યકરો સાથે રંગોત્સવ ઉજવ્યો હતો અર્જુન મોઢવાડીયાએ પોતાના સમર્થકો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી અને નગરજનોને ઢળેટી પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

અર્જુન મોઢવાડીયા આગામી રાજ્યસભાની ચૂંટણીના કાર્યકમોમાં વ્યસ્ત હોવા છતાં આજે પોતાના સમર્થકો સાથે હોળી અને ધુળેટી ના પર્વે પોરબંદર પહોંચ્યા હતા અને રંગો થી રંગાઈ ને દુલેટી પર્વ ની ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published.