/

અમરીકા સે આયા મેરા દોસ્ત,દોસ્ત કો સલામ કરો : મોઢવાડીયાનું ટવીટ

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મૂલાકાત પૂર્વે કોંગ્રેસના સિનિયર નેતાઓ મેદાનમાં આવી ગયા છે ગઈકાલે વિપક્ષ નેતા એ ટવીટરના માધ્યમથી વાક્બાણ છોડ્યા હતા આજે NCPના નેતા શંકરસિંહએ પત્રકાર પરિષદ બોલાવી વેધક સવાલો કાર્ય હતા અને હવે અર્જુન મોઢવાડીયાએ પણ ટવીટ કરી મજાક ઉડાવતી ભાસા માં રમૂજ કરીને ટ્રમ્પનું અદકેરું સ્વાગત કર્યું હતું

અર્જુન મોઢવાડીયાએ પોતના ટવીટર પર હિન્દી ભાષાનો પ્રયોગ કરીને જણાવ્યું હતું કે અમરિકા સે આયા મેરા દોસ્ત દોસ્ત કો સલામ કરો ,265 કે જુર્માના ભરો દેશ કો બરબાદ કરો જેવા વાક્યો અને ડાયલોગના પ્રયોગ કરી અર્જુન મોઢવાડીયાએ સોશ્યલ મીડિઅયના માધ્યમથી ટ્રમ્પ અને મોદી પર બાણ પ્રહાર કર્યા હતા જોકે આટલા વિવાદ બાદ પછી પણ ટ્રમ્પ ના કાર્યક્રમ માં કોઈ જ ફેરફાર નથી અને સિનિયર નેતાઓ ક્યાં કારણે રહી રહીને ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે કાર્યક્મ નો વિરોધ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.