લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારે સસ્તા અનાજ ની દુકાને થી ગરીબ અને માધ્યમ વર્ગ ને મફત રાસન આપવા માં આવશે તેવી જાહેરાત કરવા માં આવી હતી પરંતુ આજ સુધી કોઈ ને સસ્તા અનાજ નહીં મળતા ધોરાજી ઉપલેટા ના કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા એ સમગ્ર મામલે પ્રાંત અધિકારી ને રાશનકાર્ડ ધારકો ને અનાજ નહિ મળતું હોવા ની રજૂઆત કરી હતી પરંતુ જવાબ નહીં મળતા ધારાસભ્ય લલિત વસોયા એ પ્રાંત અધિકારી કચેરી સામે જ ધરણા કરતા પોલીસે ધારાસભ્ય લલિત વસોયા ની અટક કરી હતી જોકે ગઈકાલે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા એ પણ ધરણા કર્યા હતા લોકો ને થતા અન્યાય અને મૂંગા અને અબોલ પશુ ઓ મામલે હવે લોકડાઉન માં રાજકારણ ગરમાઈ રહ્યું છે.
શું ખબર...?
મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળ ખોલવાની પરવાનગી, તમામ ગાઇડલાઇન્સનું કરવુ પડશે પાલનઅલ્હાબાદ હાઇકોર્ટનો સગીર બાળકોની કસ્ટડીના કેસમાં મહત્વનો ચુકાદો..એમઝોન આપી રહ્યાં છે અનોખી નોકરીની તક…અમદાવાદની આ આર્ટ્સ કોલેજે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મનાઈ ફરમાવીવિધાનસભા ચૂંટણી પહેલા યોગી મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ