//

મુખ્યમંત્રી રાહત ફંડમાં રાજ્યના ધારાસભ્યો એક લાખ ની સહાય આપશે :જીતુ વાઘાણી

દેશમાં આવી પડેલી પરિસ્થિતિ બાદ કેન્દ્ર સરકારે અને રાજ્યો સરકારે આજ થી 21 દિવસનું લોકડાઉનનો આદેશ આપ્યો છે તેવા સમયે ગુજરાત ભાજપ ના પ્રમુખ જીતુ વાઘાણીએ સોસીયલ મીડિયા માં એક વિડીયો થી ભાજપના કાર્યકરોને સરકારી તંત્ર ના પ્લાનિંગ માં અને ગરીબ અને માધ્યમ લોકોની જરૂરી કામ માં સાથે ઉભા રહે અને કોરોના જેવા ગંભીર વાયરસ થી લોકોને જાગૃત કરી અને ઘર બહાર ના નીકળે અને કાર્યકરો પણ ટોળા સાથે ના નીકળે વહીવટી તત્રની ગાઇડલાઇન મુજબ કાર્યકરો અને લોકો પાલન કરે એવી અપીલ કરી હતી સાથે જીવન જરૂરી  અને આવશ્યક ચીજ વસ્તુ મળી રહી તેવી સરકાર દ્રારા વ્યવસ્થા કરી આપવા માં આવી છે. 

Leave a Reply

Your email address will not be published.