/

મહામારીના સમયે કથાકાર જીગ્નેશ દાદાએ ઉદારતા દાખવી 5,55,555 મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા

જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય જિજ્ઞેશ દાદાએ હાલની પરિસ્થિતિ અને મહામારીના સમયમાં લોકોના આરોગ્યની ચિંતા કરી લોકઉપયોગી સેવાના કાર્યકારવા માટે આજે મુખ્યમંત્રીરાહત ફંડમાં 5,55,555 પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન રૂપિયાનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરેલ છે રાધે રાધે થી જાણીતા કથાકાર જીગ્નેશ દાદાએ આજે મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીની મુલાકાત લઇ કોરોના વાયરસ સામે લડવા મુખ્યમંત્રી રાહત નિઘીમાં ચેક અર્પણ કર્યો હતો જિજ્ઞેશ દાદાએ મુખ્યમંત્રી શ્રી વિજય ભાઇ રુપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં કોરોના વાયરસ સામે જનતાના આરોગ્યની કાળજી માટે લેવાયેલ પગલાંની પ્રશંસા કરી હતી અને જનતાને અપીલ કરી હતી કે તે ઘર બહાર બિલકુલ નીકળે નહી અને સરકારી નિયમોનું પાલન કરવાની લોકોને અપીલ કરી હતી અને મેડિકલ સાધનો અને દવા માટે ની સહાય આપી હતી.

Leave a Reply

Your email address will not be published.