ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી T-20 મેચ રમાઈ હતી. ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. જેના
પશ્ચિમ બંગાળના પુરૂલિયામાં રેલી કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસમના કરીમગંજમાં જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકારો અને
આજે પણ સોના અને ચાંદીના હાજર ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં એચડીએફસી સિક્યોરિટી પ્રમાણે દિલ્હીમાં સોનાના ભાવમાં 105 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વૃદ્ધિ જોવા મળી છે. જેનાથી રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ 44,509
સુરત શહેરમાંથી વધુ એક દારૂની મહેફિલ પકડાઈ છે. જેમાં 3 મહિલા સહિત 10 લોકો દારૂ પીતા પકડાયા છે. શહેરના સરથાણા વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં પાર્ટી પ્લોટના માલિકે સાળાની પત્નીનું શ્રીમંત
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માટે 148 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે મુકુલ રોય અને તેમના પુત્ર શુભ્રાંગશુ રોય, રાહુલ સિન્હા અને સાંસદ જગન્નાથ સરકારને ટિકિટ આપી છે. પાર્ટીએ અભિનેત્રી પારનો મિત્રને
અમદાવાદમાં ભાડાની દુકાનમાંથી 70 કિલો ગૌમાંસ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું, ત્યારે આ કેસમાં કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે. પોલીસ દ્વારા દુકાનમાંથી 10,500 રૂપિયાનું ગૌમાંસ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ
દિલ્હી સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની ધીમી પડતી રફતાર વચ્ચે ચૂંટણી રાજ્ય તમિલનાડુથી એક સમાચાર આવ્યા છે. તમિલનાડુની કંગાયમ વિધાનસભા બેઠક પર નેતાઓથી નારાજ એક હજાર ખેડૂત ચૂંટણીના મેદાનમાં ઉતરવા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એમ.જે. લાયબ્રેરીનું વર્ષ 2021-22નું રૂ.15.32 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં બજેટમાં રૂ. 53.30 લાખનો ઘટાડો સુચવાયો છે. આજે મેયર કિરીટ પરમારની આગેવાનીમાં