//

Breaking News : કોરોનાને લઇ માઠા સમાચાર,ગુજરાતે કોરોનામાં સદી ફટકારી

કોરોનાને લઇ સૌથી મોટા અને માઠા સમાચાર મળી રહ્યા છે. કોરોનાનાં કુલ કેસ પહોંચ્યા 100 પર પહૉચ્યા છે. અને મહત્વની વાત તો એ છે કે અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર કહી શકાય કારણ કે કોરોનાનાં બે નવા પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદના સરસપુર વિસ્તારનાં આ બંને દર્દી હોવાનું બહાર આવ્યું છે. કોરોનાના પોઝિટિવ કેસનો અમદાવાદનો આંકડો 40ને પાર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.