/

Breaking News : કોરોનાને લઈ માઠા સમાચાર નવા 8 કેસ અમદાવાદમાં, કુલ આંકડો 82 એ પહોંચ્યો

કોરોનાનો કકળાટ દિવસે દિવસે વધતો જાય છે 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 8 કેસ નવા નોંધાયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. હાલ 3 વ્યક્તિઓની હાલત ગંભીર છે જે લોકો તે લોકો હાલ વેંટીલેટર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 1586 ટેસ્ટ થયા છે જેમાંથી 1501 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે જયારે 82 કેસ પોઝીટીવ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.