ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે સૌથી વધુ ગુજરાતમાં અમદાવાદમાં પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે અમદાવાદનાં કાલુપુરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાતા અમદાવાદ વાશીઓ માટે ચોક્કસથી માઠા સમાચાર કહી શકાય. હાલ પ્રાથમિક વિગતો જે રીતે મળી રહી છે તે મુજબ આ તમામ કેસો જમાત સાથે સંકળાયેલા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 57 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.
શું ખબર...?
રાહુલ ગાંધીએ કોરોના વેક્સિનને લઈને PM મોદીને પૂછ્યા આ ચાર પ્રશ્ન…કોરોના ઈફેક્ટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ કરી રદઅમદાવાદ: જમાલપુરમાં સામાન્ય બોલાચાલીમાં યુવક પર કર્યો જીવલેણ હુમલોસુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર થઇ દોડતી, આજે યોજાશે બેઠકકેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું, ભારતમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ હેલ્થ વર્કરને અપાશે