//

Breaking News : ભાવનગર માટે માઠા સમાચાર, કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ

ભાવનગરમાં કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા છે. ૩૪ વર્ષના મહિલા અને ૨૬ વર્ષના પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો, છે બંને દર્દીઓ મૃતક વૃધ્ધના સંપર્કમાં હતા. રાત્રે ૧૨.૪૪ કલાકે ડીડીઓ બરનવાલે વિગતો જાહેર કરી છે. આ સાથે ભાવનગરમાં કોરોના પોઝીટીવનો આંક ૧૧ પર પહોંચ્યો છે. હજુ એક કેસનો રિપોર્ટ પેન્ડીંગ છે મહત્વની વાત છે કે ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100 ને પાર થઇ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.